પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્ય તિથિ
Live TV
-
સદેવ અટલ સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ માટે પ્રાર્થનાસભા
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્ય તિથિ છે. આ પ્રસંગે તેમના સમાધિ સ્થળ સદેવ અટલ સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ માટે પ્રાર્થનાસભા યોજાઈ. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય નેતાગણ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમના સમાધિ સ્થળ સદેવ અટલ સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ અટલ બિહારી વાજપેયીને 2014 માં દેશનો સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તેઓ ચાર દાયકાથી વધુ સમય સંસદના સન્માનિત સદસ્ય રહ્યાં હતાં.
