PAKના દાવાને ભારતીય સેનાએ ફગાવ્યો
Live TV
-
પાકે. દાવો કર્યો હતો કે પાંચ ભારતીય જવાનો માર્યા ગયા
ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ખાતે પાંચ ભારતીય જવાનો માર્યા ગયા હોવાના પાકિસ્તાનના દાવાને ખારીજ કર્યો છે. સેનાએ કહ્યું કે, પાકિસ્તાને નૌગામ અને ક્રિષ્ના ઘાટી સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ તેમાં કોઈ માર્યા ગયાની કોઈ માહિતી નથી. જોકે પાકિસ્તાને માન્યું છે કે, પૂંચની ગોળીબારીમાં તેના ત્રણ જવાનો માર્યા ગયા છે.
