પોંઝી ગોટાળાને લઈને કર્ણાટક કોંગ્રેસના પૂર્વ નેતા રોશન બેગની CBIએ કરી ધરપકડ
Live TV
-
કર્ણાટકના કોંગ્રેસના પૂર્વ નેતા રોશન બેગ ની આઇ મોનેટરી એડ્વાઇઝરી પોંઝી ગોટાળાને લઈ CBI એ ધરપકડ કરી છે.
IMA કૌંભાડ 2018માં સામે આવ્યું હતું
તપાસ એજન્સી ની પૂછપરછ બાદ મજબૂત પૂરાવા ના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. મહત્વ નુ છે કે IMA કૌંભાડ 2018માં સામે આવ્યું હતું.જેમાં કંપની વધુ વ્યાજ ની લાલચ આપી માસિક યોજના, શિક્ષણ યોજના, લગ્ન યોજના જેવા વિભિન્ન પોંઝી યોજનાઓ માટે ગેરકાયદેસર રીતે લોકો પાસેથી નાણા એકત્રિત કરતી હતી.
