Skip to main content
Settings Settings for Dark

પોન્જી કૌભાંડના મુખ્ય આરોપી મંસુર ખાનની ધરપકડ

Live TV

X
  • પોન્જી કૌભાંડના મુખ્ય આરોપી મંસુર ખાનની આજે સવારે દિલ્હી એરપોર્ટ પરથી ધકપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટના અધિકારીઓ તેને સીધો જ ઓફિસમાં લઈ ગયા છે.

    પોન્જી કૌભાંડના મુખ્ય આરોપી મંસુર ખાનની આજે સવારે દિલ્હી એરપોર્ટ પરથી ધકપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટના અધિકારીઓ તેને સીધો જ ઓફિસમાં લઈ ગયા છે. જ્યાં પૂછપરછ ચાલી રહી છે. રોકાણના નામે આશરે ત્રીસ હજાર લોકો સાથે છેતરપિંડી કરવાનો મુદ્દો તેની સામે નોંધાયો હતો. આઈ.એમ.એ જ્વેલર્સના સંસ્થાપક મંસુર ખાને અનેક લોકોના પૈસા ડૂબાડ્યા છે. રોકાણ બાદ અમુક સમય પછી મોટી રકમ આપવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ તે દુબઈ ભાગી ગયો હતો. ઈડી તથા એસઆઈટીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply