Skip to main content
Settings Settings for Dark

પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્તા આજે PM નરેન્દ્ર મોદીને મળશે

Live TV

X
  • પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્તા , ભારત યાત્રાએ છે. તેઓ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર આયોજિત સમારંભમાં , આયોજન સમિતિની બીજી બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ પીએમ મોદી સાથે મુલાકાત પણ કરશે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત અને પોર્ટુગલના પ્રધાનમંત્રી વચ્ચે , આ ત્રીજી વખત મુલાકાત યોજાઈ રહી છે. 6 ઓક્ટોબર 2019માં , પ્રધાનમંત્રી તરીકે બીજી વખત ચૂંટાયા બાદ, એન્ટોનિયો કોસ્તાની વર્તમાન ભારત યાત્રા , યુરોપ બહારની પ્રથમ યાત્રા છે. આ યાત્રાથી , દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતો માટે , ગાઢ સંપર્ક સ્થાપિત કરવા મદદ મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply