UP પોલીસે પીએફઆઈના 25 સભ્યોની કરી ધરપકડ
Live TV
-
ઉત્તરપ્રદેશ પોલીસે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રંટ ઑફ ઈન્ડિયાના 25 સભ્યોની ધરપકડ કરાઈ છે.
ઉત્તરપ્રદેશમાં પોપ્યુલર ફ્રંટ ઑફ ઈન્ડિયાના 25 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હિંસક પ્રદર્શન કરવાના આરોપમાં તેમની ધરપકડ કરાઈ છે.
