Skip to main content
Settings Settings for Dark

પ્રકાશ જાવડેકરે દિલ્હીમાં નેશનલ ડિઝિટલ લાઈબ્રેરીનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • ટેકનીક આધારિત શિક્ષણને ઉત્તેજન આપવા માટે શરૂ થયેલ ડિઝિટલ લાઇબ્રેરીને આઈઆઈટી ખડકપુરે તૈયાર કરી છે.

    માનવ સંસાધન વિકાસમંત્રી, પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં નેશનલ ડિઝિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાનો પ્રારંભ કરાવ્યો છે. ટેકનીક આધારિત શિક્ષણને ઉત્તેજન આપવા માટે શરૂ થયેલ ડિઝિટલ લાઇબ્રેરીને આઈઆઈટી ખડકપુરે તૈયાર કરી છે.

    પ્રાથમિકથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની પોણા બે કરોડથી વધુ શૈક્ષણિક સામગ્રીને ડિઝિટલ લાઇબ્રેરી ઉપર ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply