સેનાએ પુલવામામાં જૈશ-એ-મોહંમદના ત્રણ આતંકીઓ કર્યાં ઠાર
Live TV
-
મંગળવારે પુલવામાં જિલ્લાના ત્રાલમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલ ,અથડામણમાં સુરક્ષાદળોએ કરી જૈશ-એ-મોહંમદના ,ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં સંઘર્ષ વિરામની સમાપ્તિ બાદ સેનાનું ઓપરેશન ,ઓલ આઉટ ,ફરી એકવાર શરૂ થયું છે. મંગળવારે પુલવામાં જિલ્લાના ત્રાલમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલ ,અથડામણમાં સુરક્ષાદળોએ કરી જૈસે મોહંમદના ,ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.
અથડામણમાં સીઆરપીએફના એક જવાનને પણ ઈજા થઈ છે. સેનાએ ત્રણેય આતંકીના શબને એકત્રિત કર્યા છે. સુરક્ષાદળ ટીમનું તપાસ અભિયાન ચાલુ છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તિ મોહમ્મદના રાજીનામાં બાદ ત્યાં રાજ્યપાલનું શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.
