પ્રકાશ જાવડેકરે મોબાઈલ જળપ્રદર્શની જલદૂતને આપી લીલી ઝંડી
Live TV
-
વન તેમજ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મોબાઈલ જળપ્રદર્શની જલદૂતને આપી લીલી ઝંડી . પૂનામાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રોકવા લીધો સંકલ્પ.
કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જલ શક્તિ અભિયાન અંતર્ગત આજે પૂણે ખાતે મોબાઈલ જલ પ્રદશર્ની જલદૂતને લીલી ઝંડી આપી હતી.આ પ્રસંગે કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીક એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટીકને જાકારો આપવાની વાત કહી હતી. આ માટે તેમણે ખુદ અને અન્ય લોકોને સિંગલ યુઝ પ્લાટીકનો ઉપયોગ ન કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા.
