પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં મંત્રી વિજય કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં મંત્રી વિજય કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભાજપ નેતા અને ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી વિજય કશ્યપના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા અને હંમેશા જનહિતના કાર્યોમાં સમર્પિત રહ્યા. શોકની આ ઘડીમાં તેમના પરિજનો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ!”
