પ્રધાનમંત્રીએ પંડિત ભીમસેન જોશીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત ભીમસેન જોશીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "હું પંડિત ભીમસેન જોશીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સંસ્કૃતિ અને સંગીતની દુનિયામાં તેમનું સ્મૃતિચિન્હ રૂપ યોગદાન આપણે યાદ કરીએ છીએ. તેમની પ્રસ્તુતિઓને વૈશ્વિક લોકપ્રિયતા મળી છે. આ વર્ષ વિશેષ છે કારણ કે આપણે તેમની જન્મ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ કરીએ છીએ."
