પ્રધાનમંત્રીએ લોકોને ચંદ્રયાન-2ની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા કર્યો અનુરોધ
Live TV
-
ટુંક જ સમયમાં ચંદ્રયાન 2 હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે ત્યારે પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી એ પણ લોકોને આ એતિહાસીક ક્ષણના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો. 130 કરોડ ભારતીયો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે.પ્રધાનમંત્રી એ ટવીટ કરીને જણાવ્યુ કે ભારતના સ્પેસ પ્રોગ્રામના ઈતિહાસ માં આ એક અદભુત ક્ષણ હશે કે જેનો હુ સાક્ષી હોઈશ. બેંગલુરુ ના ઈસરો સેન્ટરમાં ઊપસ્થિતિને લઈને હુ ખુબ જ ઊત્સાહિત છું અહીંયા જુદા જુદા રાજયના યુવાનો તેમજ ભુતાનના યુવાનો પણ આ અદભુત ક્ષણ માણવા માટે ઊપસ્થિત રહેશે