Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
PM નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસીય પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા | DD News Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસીય પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી રશિયાના બે દિવસીય સફળ પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી એ વ્લાદિવોસ્તોકમાં પૂર્વ આર્થિક મંચના પાંચમાં પૂર્ણ સત્રમાં ભાગ લીધો. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના મલેશીયા અને મંગોલીયાના નેતાઓ સાથે દ્વિપક્ષિય બેઠક યોજી હતી. અને દ્વિપક્ષીય ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રશિયાના પ્રવાસને રચનાત્મક ગણાવ્યો છે. એક ટ્વીટમાં મોદીએ કહ્યું કે ધન્યવાદ રશિયા આ પ્રવાસ ઘણો રચનાત્મક રહ્યો હતો. આ પ્રવાસના પરિણામે રશિયા અને ભારત વધુ નજીક આવશે. રાષ્ટ્રપતિ પુટીન સરકાર અને રશિયાના લોકોનો તેમના આતીત્થ સહકાર માટે આભાર...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply