Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ લોકોને મહાવીર જયંતી પ્રસંગે શુભેચ્છા પાઠવી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભગવાન મહાવીરનો જીવન સંદેશ આપણને શાંતિ અને આત્મસંયમનો ઉપદેશ આપે છે. મહાવીર જયંતીનાં પવિત્ર તહેવાર નિમિતે, પ્રધાનમંત્રીએ ભગવાન મહાવીરને પ્રાર્થના કરી હતી કે, જયારે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ભગવાન સૌને સ્વસ્થ રાખે અને આપણા પ્રયાસોને સફળતાનાં આશીર્વાદ આપે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply