Skip to main content
Settings Settings for Dark

રેમડેસીવીર ઇન્જેક્શનની ઉત્પાદન ક્ષમતા વધારવા 25 ઉત્પાદન એકમોને મંજુરી

Live TV

X
  • કોવિડની સારવારમાં ઉપયોગી એવા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉત્પાદન ક્ષમતા 40 લાખ વાયલ પ્રતિ માસની છે, જે વધારીને 90 લાખ વાયલ કરવાનું આયોજન કરાયું છે. કેન્દ્રિય રસાયણ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, રેમડેસીવીરનું ઉત્પાદન વધારવા માટે નવા 25 ઉત્પાદન એકમોને ચાલુ એપ્રિલ માસમાં મંજુરી અપાઈ છે. ટૂંક સમયમાં રેમડેસીવીરનાં ઉત્પાદનમાં પ્રતિદિન 3 લાખ વાયલનો વધારો કરાશે. કેન્દ્ર સરકાર રેમડેસીવીરનાં ઉત્પાદન અને પુરવઠા ઉપર ચાંપતી નજર રાખી રહી છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે જરૂરી પગલાં લેવાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply