Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીની હાજરીમાં મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓએ લીધા શપથ

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા

    મેઘાલયમાં, કોનરાડ સંગમાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણે આજે સવારે શિલોંગ ખાતે આયોજિત સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સતત બીજી મુદત માટે તેમણે શપથ લીધાં હતા. NPP એ BJP, UDP, PDF, HSPDP અને અન્ય અપક્ષના સમર્થનથી બીજી વખત સત્તા મેળવી છે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. 

    કોનરાડ સંગમાની સાથે, પ્રિસ્ટોન ટાયન્સોંગ અને સ્નિવભાલંગ ધરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. એલેક્ઝાન્ડર લાલૂ હેક, ડૉ. એમ્પેરીન લિંગદોહ, પૌલ લિંગદોહ અને કમિંગોન યમ્બોન સહીત 12 સભ્યોએ નવી NPPની આગેવાની હેઠળની મેઘાલય કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply