Skip to main content
Settings Settings for Dark

મહિલાઓ દ્વારા ધિરાણ મેળવવા માટેની પહોંચ બમણી થઇ

Live TV

X
  • પુરૂષ ધિરાણ લાભાર્થીઓની તુલનામાં મહિલાઓની સંખ્યામાં ચાર ટકાનો વધારો થયો છે

    આર્થિક જગતમાંથી મહિલાઓ માટે સારા સમાચાર છે. વીતેલા પાંચ વર્ષમાં મહિલાઓ દ્વારા ધિરાણ મેળવવા માટેની પહોંચ બમણી થઇ ગઇ છે. એક અહેવાલ મુજબ વર્ષ 2017માં આ આંકડો સાત ટકા હતો, જે વર્ષ 2022માં વધીને 14 ટકા થઇ ગયો છે. એટલું જ નહીં પુરૂષ ધિરાણ લાભાર્થીઓની તુલનામાં મહિલાઓની સંખ્યામાં ચાર ટકાનો વધારો થયો છે. મહિલા ધિરાણ લાભાર્થીની ભાગીદારી વર્ષ 2017માં 25 ટકા હતી, જે વર્ષ 2022માં વધીને 28 ટકા થઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply