પ્રધાનમંત્રીને ચૂંટણી પંચની ક્લિનચીટ
Live TV
-
લાતૂરમાં આપેલા નિવેદનથી આચારસંહિતાનું ઉલ્લંઘન નથી થયું: ચૂંટણી પંચ
ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપતાં જણાવ્યું છે કે, પીએમ મોદીએ લાતૂરમાં આપેલા નિવેદનથી આચારસંહિતાનું ઉલ્લંઘન નથી થયું. પીએમ મોદીના નિવેદનનો હવાલો આપતાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આચારસંહિતાના નિયમોને આધારે તેમના નિવેદનની સમીક્ષા કરવામાં આવી હતી. ઉસ્માનાબાદ ચૂંટણી અધિકારી દ્રારા 11 પાનાની તેમની સ્પીચ મોકલાવાય હતી તેની સમીક્ષા કર્યાં બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપવામાં આવી છે.
