Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધશે

Live TV

X
  • આજે પધાનમંત્રી આસામ અને પશ્ચિમ બંગાળમાં એક-એક રેલીમાં સંબોધન કરશે

    પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના દોહરા પર છે. ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસીત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.. ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્વિમ બંગાળમાં એક - એક રેલીને સંબોધન કરશે. પ્રધાનમંત્રી આસામમાં બોકાખાટમાં અને પશ્ચિમ બંગાળમાં બાંકુડામાં જનસભાને સંબોધન કરશે. તો  કેંદ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે.. ગૃહમંત્રી આજે પૂર્વ મેદનાપુર જિલ્લાના એગરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.. ત્યાર બાદ કોલકાતામાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.. જેને સોનાર બાંગ્લા વિઝન ડોક્યુમેન્ટ નામ આપવામા આવ્યુ છે.ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી અલગ અલગ રાજ્યોમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે. ત્યારે આજે તેઓ આસામ અને પશ્ચિમ બંગાળમાં એક-એક રેલીમાં સંબોધન કરશે. અને સતત દરરોજ તેના પ્રચારના કાર્યક્રમો ચાલી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
apply