Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે ઓડિસા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

Live TV

X
  • પ્રધાનમંત્રી આજે ઓડિસા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અંતર્ગત ઓરિસ્સા પહોંચ્યા. તેઓ બંને રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરી, રાહત કાર્યો માટે સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ચક્રવાત પ્રભાવિત રાજ્યોમાં વીજળી અને દુરસંચાર સેવાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. ચક્રવાત દરમિયાન પીડીતોને ખાવા-પીવાની પ્રાથમિકતા આપવામાં આવે. 55,100 કરોડનું ચક્રવાતમાં નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યના પીડીત લોકો માટે સહાયની ઘોષણા કરી છે. જિલ્લામાં ક્ષતિગ્રસ્ત મકાનો માટે 5,200 અને નાના -મોટા નુકસાન માટે 3,200 રૂપિયા સહાય આપવાની ઘોષણા કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply