Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધશે

Live TV

X
  • પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધશે. છઠ્ઠા તબક્કાની લોકસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમ પર છે.

    પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધશે. છઠ્ઠા તબક્કાની લોકસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમ પર છે. પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ગ્વાલીયર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને મહાગઠબંધન પર પ્રહારો કર્યા હતા. આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર પહાર કરતા કહ્યું કે, આઝાદીના શરૂઆતના 25 વર્ષમાં ગરીબો , પાક્કા મકાન, શૌચાલય, LPG ગેસ કનેન્કસની સુવિધાથી વંચીત રહ્યાં હતા. પણ તેમની સરકારે માત્ર ચાર વર્ષમાં આ તમામ સુવિધાથી લોકોને રૂબરૂ કરાવ્યા છે. આ સાથે કોંગ્રેસ પર વંશવાદનો આરોપ લગાવ્યો હતો. આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બધોઈ ખાતે ચૂંટણી સભા ગજવી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ અને મહાગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply