પ્રધાનમંત્રી આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી સંબોધશે
Live TV
-
લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે પ્રચાર કાર્યવાહી વેગીલી બની ચૂકી છે. મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવી રહ્યા છે.
લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે પ્રચાર કાર્યવાહી વેગીલી બની ચૂકી છે. મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના ગિરડીહુ અને પશ્ચિમ બંગાળના શ્રીરામપુર અને બૈરકપુરમાં ચૂંટણી રેલીને સંબોધશે.
