રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં ધવલપુર, ચૂરૂ અને જયપુરમાં ચૂંટણી પ્રચાર કરશે
Live TV
-
લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે પ્રચાર કાર્યવાહી વેગીલી બની ચૂકી છે. મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવી રહ્યા છે.
લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે પ્રચાર કાર્યવાહી વેગીલી બની ચૂકી છે. મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના ગિરડીહુ અને પશ્ચિમ બંગાળના શ્રીરામપુર અને બૈરકપુરમાં ચૂંટણી રેલીને સંબોધશે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં ધવલપુર, ચૂરૂ અને જયપુરમાં ચૂંટણી પ્રચાર કરશે
