Skip to main content
Settings Settings for Dark

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ચૂંટણી રેલી સંબોધી

Live TV

X
  • માયાવતી અને અખિલેશની ભૂતકાળની સરકારો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે વીતેલા વર્ષોમાં, ગરીબો, અનુસૂચિત જાતિ અને આદિવાસીઓ માટે અનેક યોજના અમલી બનાવી છે.

    ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ચૂંટણી રેલી સંબોધી હતી. માયાવતી અને અખિલેશની ભૂતકાળની સરકારો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે વીતેલા વર્ષોમાં, ગરીબો, અનુસૂચિત જાતિ અને આદિવાસીઓ માટે અનેક યોજના અમલી બનાવી છે. ભાજપ અધ્યક્ષે બિહારના છપરા ખાતે પણ રેલીને સંબોધતાં કોંગ્રેસની ટીકા કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply