પ્રધાનમંત્રી ઓડિશા અને બિહારમાં ચૂંટણી સભાને સંબોધશે
Live TV
-
ઓડિશાના ભવાની પટનામાં અને કાલાહાંડીમાં જનસભાને સંબોધશે અને બિહારના જમુઇ અને ગયામાં પણ ચૂંટણી સભાને સંબોધશે
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર અભિયાનમાં લાગી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં અને બિહારમાં ચૂંટણી સભાને સંબોધશે. તેઓ ઓડિશાના ભવાની પટનામાં અને કાલાહાંડીમાં જનસભાને સંબોધશે અને બિહારના જમુઇ અને ગયામાં પણ ચૂંટણી સભાને સંબોધશે. બંને બેઠકો પર 11 એપ્રિલે મતદાન થવાનું છે
