Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી દિવસભર અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી રેલીને સંબોધશે

Live TV

X
  • ગુજરાતના અમરેલીમાં ચૂંટણી રેલીને સંબોધી, હવે કર્ણાટકના ભાગલકોટ, બેલાગૌરી અને કેરળના તિરૂવન્તપુરમમાં ચૂંટણી રેલીને સંબોધશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમરેલી ખાતે જાહેર સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતના કવીઓ અને દુલાભાયા કાગ જેવા મહાન લોકોની યાદ તાજી કરી ગુજરાતની પરંપરાને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા કરવાનો અવસર મળ્યો હતો. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply