Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદીએ મનકી બાત દ્વારા દેશવાસીઓ સમક્ષ રજુ કર્યા વિચારો

Live TV

X
  • પ્રધાનમંત્રીએ આજની મનકી બાતમાં યુવાઓ, કિસાનો, કુદરતી આપત્તિ અને માનવીય ધીરજ પર ફેંક્યો પ્રકાશ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી દ્વારાઆજે 46 મી મનકી બાત દ્વારા દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા.પ્રધાનમંત્રીની આજની મનકી બાતમાં યુવાઓ, કિસાનો, કુદરતી આપત્તિ અને માનવીય ધીરજ પર પ્રકાશ ફેંક્યો હતો.તેમણે પોતાની મન કી બાતમાં ધર્મ પ્રત્યે ભારતવાસીઓની આસ્થાની પ્રશંસા કરી હતી સાથે મહા પુરુષોને પણ યાદ કર્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply