Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અભિનેતા અક્ષયકુમારને મુલાકાત આપી

Live TV

X
  • બિનરાજકીય ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીના જીવનના અજાણ્યા પાસા વિશે વાતચીત થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષયકુમારને પોતાના નિવાસસ્થાને મુલાકાત આપી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અભિનેતા અક્ષયકુમારને મુલાકાત આપી હતી. આ બિનરાજકીય ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીના જીવનના અજાણ્યા પાસા વિશે વાતચીત થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષયકુમારને પોતાના નિવાસસ્થાને મુલાકાત આપી હતી. આ બિનરાજકીય વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું ,કે રાજકીય વિરોધીઓ સાથે પણ તેમના સારા સંબંધ રહ્યા છે. ગુલામનબી આઝાદ અને મમતા બેનરજી સાથે મિત્રવત સંબંધ ધરાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply