પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને પાઠવી શુભકામના
Live TV
-
ચંદ્રયાનના પ્રક્ષેપણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોની ટીમને શુભકામના પાઠવી હતી.તેમણે કહ્યું કે પૂર્ણ રીતે ભારતમાં બનેલા ચંદ્રયાનના પ્રક્ષેપણ પર ભારતને ગર્વ છે.
ચંદ્રયાનના પ્રક્ષેપણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોની ટીમને શુભકામના પાઠવી હતી.તેમણે કહ્યું કે પૂર્ણ રીતે ભારતમાં બનેલા ચંદ્રયાનના પ્રક્ષેપણ પર ભારતને ગર્વ છે.સાથે જ તેમણે એક સંદેશો જાહેર કરી ચંદ્રયાનના સફળ લેન્ડિંગનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું દીલથી ભારતીય અને આત્માથી પણ ભારતીય છે. એક સપ્તાહમાં તમામ ખામીઓ દૂર કરવી એ એક મોટી સિદ્ધિ છે.અને ભારત હવે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.
