પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે રેલીને સંબોધી
Live TV
-
સામાન્ય ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ગયા પછી હવે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપી રહ્યા છે.
સામાન્ય ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ગયા પછી હવે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે રેલીને સંબોધી હતી. પ્રધાનમંત્રી તે પછી ઉત્તરાખંડના રૂદ્રપુર અને જમ્મુમાં પણ ચૂંટણી રેલીઓને સંબોધશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે આસામમાં વિજય સંકલ્પ રેલીને સંબોધવાના છે. બાકી રાજકીય પક્ષોના નેતા પણ ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે.
