Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છત્તીસગઢમાં જનસભાને સંબોધન

Live TV

X
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે બસ્તરની જનતાએ મોટી માત્રામાં મતદાન કરીને બીજા ચરણના મતદાતાઓને પ્રોત્સાહિત કર્યા છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના અંબિકાપુર ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે પ્રથમ ચરણના મતદાનમાં લોકોનો ઉત્સાહ ખૂબ જ સારો રહ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓએ બંદૂક દેખાડી ડરાવનારને મતદાતાઓએ જોરદાર પછડાટ આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે બસ્તરની જનતાએ મોટી માત્રામાં મતદાન કરીને બીજા ચરણના મતદાતાઓને પ્રોત્સાહિત કર્યા છે. તેમણે બીજા ચરણમાં પણ ભારે મતદાન કરવાનો લોકોને અનુરોધ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply