Skip to main content
Settings Settings for Dark

ભાજપાએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Live TV

X
  • આ યાદીમાં 20 ઉમેદવારોના નામ સામેલ છે

    કોંગ્રેસે રાજ્યમાં 152 ઉમેદવારની પ્રથમ યાદી ગઈકાલે જાહેર કરી હતી. તેલંગાણામાં પણ ઉમેદવારી પત્ર ભરવાનું કાર્ય ચાલુ છે અને સાથે સાથે પ્રચારનું કાર્ય પણ ચાલુ જ છે. ભાજપાએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 20 ઉમેદવારોના નામ સામેલ છે.છત્તીસગઢમાં ભાજપ તરફથી કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે રેલી કરી હતી અને પક્ષ માટે મત માગ્યા હતા.રાજસ્થાન રાજ્યમાં પણ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું કાર્ય ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply