Skip to main content
Settings Settings for Dark

સુપ્રિમ કોર્ટે CVCના તપાસ અહેવાલ આલોક વર્માને સોંપવાનો કર્યો આદેશ

Live TV

X
  • અદાલતે કહ્યું છે કે અમોને સોંપવામાં આવેલા અહેવાલમાં ગંભીર આરોપ લગાવાયા છે એટલે આલોક વર્માને જવાબ આપવા માટે અહેવાલની કોપી CVC આપે

    સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે સીબીઆઇ પ્રમુખ આલોક વર્માને સીવીસીનો રીપોર્ટ એક સીલબંધ કવરમાં સોંપવામાં આવે.મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે સીવીસીનો રીપોર્ટ સોલીસીટર જનરલ અને સુપ્રીટેન્ડન્ટને પણ સોંપવામાં આવે.સર્વોચ્ચ અદાલતે સુનાવણી દરમિયાન કહ્યું કે આલોક વર્માની વિરૂધ્ધમાં લગાવેલા આરોપો સંબંધીત સીવીસીના રીપોર્ટને લઇને અમુક પાસાઓ અંગે તપાસની આવશ્યકતા છે.હવે આ મામલાની સુનાવણી મંગળવારે થશે.સર્વોચ્ચ અદાલતે સીબીઆઇના વિશેષ નિદેશક રાકેશ અસ્થાના દ્વારા સીવીસી રીપોર્ટ તેમને પણ ઉપલબ્ધ કરવવાની માંગને રદ્દ કરી દીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply