પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીનીવામાં યોજાયેલી 76મી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીનીવામાં યોજાયેલી 76મી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં વિડીયો સંદેશથી વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીનીવામાં યોજાયેલી 76મી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં વિડીયો સંદેશથી વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોવિડ મહામારી દરમિયાન ભારતે 100થી વધુ દેશોને 30 લાખથી વધુ કોવિડના ડોઝ આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, બીમારીને ખતમ કરવાથી સમાધાન મળતું નથી. એક સ્વસ્થ જીવન શૈલી અપનાવવી જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક વ્યવસ્થાને સામૂહિક સમર્થનની જરૂર છે.
