Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "ટેક્નોલોજી-સક્ષમ વિકાસ" વિષય પર આયોજિત વેબિનારમાં કર્યું સંબોધન

Live TV

X
  • ભારત સરકાર કેન્દ્રીય સામાન્ય બજેટ 2022 અંતર્ગત નાણાંમંત્રી દ્વાર કરવામાં આવેલી જાહેરાતોના અમલીકરણ પર વિવિધ ક્ષેત્રમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આજે પ્રધાનમંત્રી મોદી પ્રૌદ્યોગિકી સક્ષમ વિકાસ નામના પોસ્ટ બજેટ વેબિનારમાં પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. આ વેબિનારનું આયોજન ઈલેકટ્રોનિક અને આઈ ટી મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. 

    આ વેબિનારના બીજા ભાગમાં ચાર વિભિન્ન વિષયગત સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડેટા અને આર્ટીફિશિયલ ઈંટેલિજેન્સની સાથે અપ્સ અને ડીપટેકને સક્રીય કરવાના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ વેબિનારને સંબોધિત કરતા કહ્યું હતું કે, બજેટને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા તમારા સુચનો મહત્વપૂર્ણ છે. જ્યારે દેશમાં વિકસિત થયેલી વિવિધ ટેકનોલોજી સામાન્ય નાગરિકને સશક્ત કરવાનું માધ્યમ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ પોતાના દેશને મજબૂત કરવા આત્મનિર્ભરતાને વેગ આપ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply