Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે કરી "મન કી બાત"

Live TV

X
  • દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ કાર્યક્રમ "મન કી બાત" નું આકાશવાણી પરથી પ્રસારણ થતું હોય છે. ત્યારે આજે માર્ચ મહિનાના છેલ્લા રવિવારના રોજ સવારે 11 વાગે આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. મન કી બાત 2.0 ના આ 22માં ભાગમાં પ્રધાનમંત્રી વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.
    નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો, સૂચનો વગેરે નમો એપ, માય જી.ઓ.વી. મંચ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-11-7800 ઉપર મોકલી શકાય છે. સવારે 11 વાગ્યે મન કી બાત હિન્દીમાં રજૂ થયા બાદ આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ આકાશવાણી ઉપર જ કરવામાં આવશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરવામાં આવશે. 
    આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરવામાં આવશે તેમજ DD ન્યૂઝ અને ન્યૂઝ ઓન એરની વેબસાઇટ પરથી પણ પ્રસારણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply