પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબૂ જગજીવન રામની જયંતી પર તેમને કર્યાં યાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબૂ જગજીવન રામને તેમની જયંતી પર યાદ કરતા કહ્યું કે, ભારતના સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં બાબૂ જગજીવન રામનું વિશેષ યોગદાન રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબૂ જગજીવન રામને તેમની જયંતી પર યાદ કર્યાં છે. પોતાના ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું કે, આજે બાબૂ જગજીવન રામ બાબૂ જગજીવન રામજીની જયંતી પર સ્મરંણ. બાબૂજીએ ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં યોગદાન આપ્યું પરંતુ સ્વતંત્ર ભારતના વિકાસ, વિશેષ સ્વરૂપ કૃષિ, શ્રમ કલ્યાણ, રેલવે અને રક્ષાના ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવી હતી. તેઓએ થાક્યા વિના ગરીબો અને વંચિતો માટે કામ કર્યું હતું.
