Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી વાતચીત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક બિલ ગેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી અને બીલ ગેટ્સે કોવિડ-19ને કારણે સર્જાયેલી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. 

    કોરોના વાયરસ સંક્રમણ સામે લડત આપવા પ્રધાનમંત્રીએ લીધેલા પગલાંથી બીલ ગેટ્સ ખુબ પ્રભાવિત થયા હતા. બંનેએ કોરોના સામેની લડાઇ માટે ચાલી રહેલા વૈશ્વિક સંશોધનો પર પણ ચર્ચા કરી હતી. 

    પ્રધાનમંત્રીએ આ લડાઇ માટે ભારતે અપનાવેલા દૃષ્ટિકોણની ચર્ચા કરી હતી. જનકેન્દ્રીત અભિગમ અને સોશ્યિલ ડિસ્ટન્સિંગથી લડાઇ જીતવામાં કઇ રીતે મદદ મળી છે તે વિષે પણ પ્રધાનમંત્રીએ વાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply