Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના પ્રધાનમંત્રી સાથે ટેલિફોનિક કરી વાતચીત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના પ્રધાનમંત્રી ડૉક્ટર લોટે ત્શેરિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના પ્રધાનમંત્રી ડૉક્ટર લોટે ત્શેરિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ભૂટાનના પ્રધાનમંત્રીએ દેશમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી સામેના પ્રયાસોમાં ભારત સરકાર અને દેશના લોકો સાથે એકજુટતા દર્શાવી હતી. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનના નાગરિકો અને ભૂટાન સરકાર તરફથી મળેલી શુભેચ્છાઓ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કોરોના મહામારી સામે મેનેજમેન્ટને લઈને ભૂટાન  નરેશના પ્રયાસોની પણ સરાહના કરી હતી. આ ઉપરાંત બંને નેતાઓએ હાલની પરિસ્થિતિમાં ભારત અને ભૂટાન વચ્ચેના ખાસ મૈત્રી સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply