પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતાનની રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ
Live TV
-
ભૂતાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ પણ ઉપસ્થિત રહ્યા હતાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભૂતાન પ્રવાસનો આજે બીજા દિવસ છે. આજે તેમણે રાજધાની થિમ્પૂમાં આવેલી રોયલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમની સાથે ભૂતાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ પણ ઉપસ્થિત રહ્યા હતાં,. રોયલ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી મોદીએ ભારત અને ભૂતાન વિશેના સંબંધો અને ઉજળા ભવિષ્ય વિશે વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું
