પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે કર્યો સંવાદ
Live TV
-
દેશવાસીઓને સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવા કર્યું આહવાન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દેશવાસીઓને મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ વર્ષ, પોષણ અભિયાન , સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
