Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદિવની સંસદમાં કર્યુ સંબોધન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને માલદિવના વિશેષ અને ગાઢ સંબંધોની વાત કરી હતી. આ ઉપરાંત લોકશાહી, આતંકવાદ, પર્યાવરણ, સૌર ઉર્જા, રીન્યએબલ એનર્જી પર મુક્ત મને વાત કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદિવના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલે ખાતે ભવ્ય સ્વાગત થયું હતું. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માલદિવનો સર્વોચ્ચ સન્નમાનથી સન્નમાનિત કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદિવની સંસદમાં સંબોધન કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને માલદિવના વિશેષ અને ગાઢ સંબંધોની વાત કરી હતી. આ ઉપરાંત લોકશાહી, આતંકવાદ, પર્યાવરણ, સૌર ઉર્જા, રીન્યએબલ એનર્જી પર મુક્ત મને વાત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply