પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નાતાલ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશને નાતાલની શુભેચ્છાઓ પાઠવી
દેશભરમાં આજે નાતાલની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મેરી ક્રિસમસ! ઈસુ ખ્રિસ્તના જીવન અને સિધ્ધાંતોથી વિશ્વભરના લાખો લોકોને શક્તિ મળે છે. એવી પ્રાર્થના કે તેમનો માર્ગ ન્યાયી અને સર્વસામાન્ય સમાજ નિર્માણનો માર્ગ બતાવતો રહે દરેક વ્યક્તિ સુખી અને સ્વસ્થ રહે."
