Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદો માટે બનાવેલા બહુમાળી મકાનોનું ઉદ્ધાટન કર્યુ 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંસદો માટે બનાવેલા બહુમાળી મકાનોનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યુ. આ અવસરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    76 આવાસ બનાવવામાં આવ્યા છે

    આ નવા મકાનો નવી દિલ્હી સ્થિત ડોક્ટર બી.ડી. માર્ગ પર આવેલ છે. જે આશરે 80 વર્ષથી વધુ જુના 8 બંગલાની જમીનને પૂન: વિકસિત કરી આ 76 આવાસ બનાવવામાં આવ્યા છે. 

    નિર્માણમાં કુલ રકમના ૧૪ ટકા ઓછો ખર્ચ થયો છે

    આ આવાસોના નિર્માણ પર સ્વીકૃત કુલ રકમના ૧૪ ટકા ઓછો ખર્ચ થયો છે. કોવિડ-૧૯ મહામારી હોવા છતા ઘણા ઓછા સમયમાં આ કાર્ય પૂર્ણ થયુ છે. આ આવાસના નિર્માણ દરમ્યાન વિભિન્ન હરિત નિર્માણ પાસાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply