Skip to main content
Settings Settings for Dark

રક્ષા ઉત્પાદન ક્ષેત્રે CIIની કામગીરીને નાણામંત્રીએ બિરદાવી 

Live TV

X
  • નાણાંમંત્રી નિર્મલા સિતારમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CII નેશનલ MNC કોન્ફરન્સ 2020ને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે રક્ષા ઉત્પાદન ક્ષેત્રે CIIની ટીમે કરેલી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી. 

    તે સાથે ભારતને રોકાણ માટે નવું હોટસ્પોટ તરીકે વિકસાવાય તેના પર ભાર મૂક્યો હતો. નાણામંત્રીએ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓને ત્વરિત લાભ આપવા માટે કરાયો હોવાનું જણાવ્યું હતું. આત્મનિર્ભર ભારત મિશન અંગે વાત કરતા નાણાંમંત્રીએ જણાવ્યું કે, આ મિશન દ્વારા દેશવાસીઓમાં રહેલી શક્તિને એકજૂથ કરીને ભારતના અર્થતંત્રને વેગવંતુ બનાવાશે. 

    આ પ્રસંગે તેમણે મેડિકલ મેન્ચ્યુફેકચર્સ માટે નવા સ્પેશિયલ ઇકોનોમી ઝોન ફળવાશે તેમજ આ મેડિકલ સ્પેશિયલ ઝોનમાં સિંગલ વિન્ડોની કાર્યવાહી અપનાવાશે તેમ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply