Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી આરબના કિંગ સાથે કરી ટેલિફોનિક વાતચીત

Live TV

X
  • બન્ને નેતાઓએ કોવિડ-19 મહામારી દરમિયાન ઉદભવેલા વૈશ્વિક પડકારોનો સામનો કરવા પર કરી ચર્ચા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી આરબના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે કોરોના મહામારી કાળમાં ઉભા થયેલા પડકારો અને તેનો સામનો કરવાના વ્યૂહો મુદ્દે ચર્ચા થઇ હતી. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ જી-ટ્વેન્ટી દેશોની બેઠકની અધ્યક્ષતા કરીને કુશળ નેતૃત્વ આપવા બદલ સાઉદી કિંગની પ્રશંસા કરી હતી. બંને નેતા તે મુદ્દે સહમત થયા હતા કે, જી- ટ્વેન્ટી દેશોની કક્ષાએ થયેલી પહેલને પગલે કોરોના મહામારી વિરૃદ્ધ , સમન્વય સાથે પગલાં લેવામાં સફળતા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply