પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાનો આપ્યો સંકેત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર રવિવારે સોશિયલ મીડિયાથી દૂરી બનાવવાનો સંકેત આપ્યો છે. પીએમે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે આ રવિવારે હું ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ અને યુ ટ્યૂબ પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનો વિચાર કરી રહ્યો છું. આ વિશે તમને જાણકારી આપતો રહીશ.
