Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક મળી

Live TV

X
  • સરહદે તણાવગ્રસ્ત સ્થિતિની સમીક્ષા કરવામાં આવી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નાણામંત્રી અરૂણ જેટલી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply