PM મોદીએ અમેઠીમાં ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રા.લિ. રાષ્ટ્રને કર્યું સમર્પિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે ઉત્તરપ્રદેશના અમેઠીના પ્રવાસ પર છે. તેઓ અમેઠીની મુલાકાત પણ હતા. તેમણે અમેઠી ખાતે ઇન્ડો રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. અહીં તેમણે જન સભા પણ સંબોધી હતી.
જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વધુમાં તેમણે કહ્યું , કે તત્કાલીન સરકાર પાસે સેનાએ બુલેટ પ્રુફ જેકેટ અને અત્યાધુનિક શસ્ત્રો પણ માંગ્યાં હતા.
પણ તે સરકારે ધ્યાન આપ્યું ન હતું. પણ એનડીએ સરકારે , સેના માટે 2 લાખ 30 હજાર બુલેટ પ્રુફ જેકેટ ખરીદ્યાં છે. ઉલ્લેખનીય છે , કે પ્રધાનમંત્રીએ, આજે અમેઠી ખાતે 530 કરોડથી વધુની કિંમતની 17 જેટલી વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.
