Skip to main content
Settings Settings for Dark

J&K ના કૂપવાડામાં અથડામણ, 2 આતંકી ઠાર, CRPFના 3 જવાન શહીદ 

Live TV

X
  • જમ્મુ કાશ્મીરના કુપવાડા સ્થિત હંદવાડા વિસ્તારમાં , ગત ત્રણ દિવસથી ચાલતા સંઘર્ષમાં આજે સુરક્ષાકર્મીઓને સફળતા સાંપડી છે.

    આજે સવારે સુરક્ષાકર્મીઓ દ્વારા અન્ય બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જો કે આ સંઘર્ષમાં  પાંચ સુરક્ષાકર્મીઓ શહિદ થયાં છે. જેમાં ત્રણ CRPFના જવાનો અને બે જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો સામેલ છે. સુરક્ષાને ધ્યાને રાખતા તપાસ અભિયાન હજુ પણ ચાલુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply